કુંભારવાડા સર્કલ ખાતે આવેલ સરકારી શાળા ના બે રૂમ નું લોકાર્પણ

800

કુંભારવાડા સર્કલ ની સરકારી શાળા નં – 1 અને 2 , માં નવા ” બે રૂમ ” ના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો.
દાતા  મકવાણા પરિવાર દવારા “” 16 લાખ “” ના માતબર દાન ની રકમ સરકારી શાળા માં આપેલ અને દાન ની રકમ થી નવા બે રૂમો બન્યા બાળકો ની સુવિધા માં વધારો થયો અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આવા સરાહનીય , ઉદાહરણીય , પ્રેરણારૂપ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સમાજ માં સુંદર ઉદાહરણ આપનાર અમારી શાળા ના દાતા ઓ ને સન્માનવાનો અને લોકાર્પણ કરવાના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ થયો. વિદ્યા ના મંદિર માં એક અનોખું દાન …

Previous articleબીનસચિવાલય પરીક્ષા રદ થતા કૉંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીયા
Next articleશિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિર નાં બાળકો નો શૈક્ષણિક સમુહ પ્રવાસ