શિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિર નાં બાળકો નો શૈક્ષણિક સમુહ પ્રવાસ તા.11 ડિસેમ્બર નાં રોજ શિહોર મુકામે આવેલ શ્રી હનુમાન ધારા તથા ગૌતમ્મેશ્ર્વર ખાતે યોજાયો હતો.જેમાં બાલમંદિરનાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ 63 બાળકોએ રમત ગમત , ગીત સંગીતનો આંનદ અને પોષક આહાર આપવામા આવેલ.