લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકામાં રૂપિયા ૨૧ લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોના ખાત મહુર્ત કરતા ધારાસભ્ય ઠુંમર તાલુકાના ગરણી,ઇશ્વરીયા,અને ખાનપરમાં રોડ રસ્તા,બસ્ટેન્ડ સહિતના વિકાસના કામોનું ખતમહુર્ત થતા ગામલોકોમાં હર્ષોલ્લાસ છવાયો બાબરા તાલુકાના લોકોને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાઈ અને દરેક ગામમાં વિકાસના કાર્યોને પૂરતો વેગ મળે તેવી ભાવના અને સેવા સાથે સતત આગળ વધી લાખો કરોડોના વીકાસના કાર્યો મંજુર કરાવી ખાતમહુર્ત કરવાનું ગૌરવ મેળવી રહ્યા છે


આમ બાબરા તાલુકાના ઇશ્વરીયા,ગરણી,અને ખાનપરમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ૨૧ લાખની વધુ ના વિવિધ વિકાસના કામો ને મંજુર કરી તેનું આજે ગામડાઓમાં ખાતમહુર્ત કરી ગૌરવ વ્યક્ત કર્યું હતું
તાલુકાના ગામડામાં વિકાસના ખાત મહુર્ત પ્રસંગે જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,સહિતના ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા