અમરેલી શ્રી મતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલ ખાતે સ્ટુડેન્ટ કબલ ના માધ્યમ થી પેઇન્ટિગ આર્ટવર્ક સીવણ કુકિંગ ફિઝિકલ ફિટનેસ માટે લાર્જરિગ જિમબોલ સ્ટેપરબોર્ડ સાંસ્કૃતિક ઝલક માટે ફ્રીસ્ટાઈલ ગરબા વિગેર તાલીમ દ્વારા વિદ્યાર્થીની ઓ ને સર્વગ્રાહી શક્તિ ઓ ને મંચ પૂરું પડતા સુંદર અભિગમ

શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલ ખાતે હજારો વિદ્યાર્થીની ઓ વચ્ચે કબલ એન્ડ મલ્ટી કલબ એક્ટિવિટી ૨૦૧૯ નું સુંદર સેલીબ્રેશન યોજાયું જેમાં છાત્રા ઓ એ પોતા માં રહેલ ટેલેન્ટ નો અદભુત પરિચય કરાવ્યો હતો અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સંકુલ માં નિયામક શ્રી મનસુખભાઈ ધાનાણી ના માર્ગદર્શન કૃતિ ઓ નિહાળતી પાંચ હજાર બહેનો મંત્રમુગ્ધ બની હતી અનેકો અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો હતો કેમ્પસ ડાયરેકટર હોસ્ટેલ ડાયરેકટર એકાઉન્ટર ઇન્ચાર્જ સ્પોર્ટ્સ ડાયરેકટર સહિત અનેકો મહાનુભવો શિક્ષણવિદો સંકુલ સ્ટાફ ની વિશાળ હાજરી માં રંગારગ સેલીબ્રેશન યોજાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા