અમરેલી ના ઉદ્યોગરત્ન કેવળણીકાર વસંતભાઈ ગજેરા ની કંપની ને જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય હાઈએસ્ટ ટર્ન ઓવર એવોર્ડ એનાયત

549

અમરેલી ના ઉધોગરત્ન કેળવણીકાર શ્રી વસંતભાઈ ગજેરા ની લક્ષ્મી ડાયમંડ કંપની ને હાઈએસ્ટ ટર્નઓવર નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ દ્વારા આયોજિત ૪૫ માં એવોર્ડ સમારોહ માં કટ  એન્ડ પોલિસિડ ડાયમંડ માં સમગ્ર ભારત માં હાઈએસ્ટ ટર્ન ઓવર નો રાષ્ટ્રીય એવોર્ડ લક્ષ્મી ડાયમંડ કંપની ને અપાયો દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ એનાયત સમારોહ માં દિલ્હી ઉદ્યોગ મંત્રી શ્રી ના વરદહસ્તે કંપની ના એમ ડી અશોકભાઈ ગજેરા ને એવોર્ડ એનાયત કરાયો હતો લક્ષ્મી ડાયમંડ કંપની દ્વારા ગુણવત્તા પ્રોડક્શન શોષયલ સર્વિસ કર્મચારી વેતન જેવી બાબતો માં હમેશા વિધાયક વિચારધારા અપનાવી છે જેના પરિણામે આ બહુમાન મળ્યું છે તેમ શ્રમ શક્તિ સમર્પણ કર્મચારી સાથે સૌમ્ય વહેવાર  પ્રમાણિકતા જેવા અનેકો પાસા ઓ થી નાના માં નાની વ્યક્તિ ઓ ની પણ કંપની માટે મહતા ધરાવે છે અમરેલી ના વતની કેળવણીકાર ઉદ્યોગરત્ન ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ ને જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ પ્રમોશન રાષ્ટ્રીય એવોર્ડ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવીંત અને ખુશી ની વાત છે ચુનિભાઈ ગજેરા વસંતભાઈ મોવલિયા દિનેશભાઇ બાંભરોલીયા રમેશભાઈ કાથરોટિયા કાંતિભાઈ વધાસિયા એમ કે સાવલિયા મનુભાઈ દેસાઈ કાળુભાઇ સુવાગિયા બાલુભાઈ બાબરીયા ગોપાલભાઈ વસ્તપરા હરેશભાઇ બાવીસી વિગેરે એ ખુશી વ્યક્ત કરી સમગ્ર જિલ્લા નું ગૌરવ વધારી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપતી કંપની ને રાષ્ટ્રીય કક્ષા નું સર્વોચ્ચ ગૌરવ અપાવતા સર્વ ને અભિનંદન પાઠવ્યા હતા

Previous articleઆશમશાળા માં અભ્યાસ કરી આદિવાસી જિલ્લા નું નામ દેશ માં રોશન કરતા તિરંદાજી સહિત ના ખેલાડી
Next articleરાજકુમાર રાવ સાથે ફિલ્મ મળતા નુસરત આશાવાદી