ભાવનગર શહેરમાં આવેલ સ્કુલ ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ દ્વારા તારીખ ૧૯/૧૨/૨૦૧૯ ને ગુરુવારે બાળકો નો ફેન ફેર નો પોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં નાના-નાના બાળકો એ સાન્તા ક્લોઝ કપડાં પહેરીને ડાન્સ પોગ્રામ કર્યો હતો અને ઘણી બધી વિવિધ રમતો રમી હતી અને વાલીઓને અને શિક્ષકો ને મન મોહી દીધાં હતાં