નંદાલય હવેલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ગયો

480

ભાવનગર શહેરની નંદાલય હવેલી ખાતે આજ રોજ ને તારીખ ૨૦/૧૨/૨૦૧૯ ને શુક્રવારે સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ વૈષ્ણવએ બ્લડ ડોનેશન આપ્યું હતું . તેમજ સાંજે બાળ પાઠશાળા દ્વારા મંગલાચરણ નાટિકાનો પોગ્રામ ,અષ્ટસખા ગોવિંદસ્વામીજી , સખી મંડળના બહેનો દ્વારા રાસ અને શ્રીઆચાર્પચરણોના વચનામૃત કાર્યક્રમ અને નંદ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

Previous articleMkbનો છઠ્ઠો પદવીદાન સમારોહ રાજ્યપાલ દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન
Next articleકળિયાબીડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ડેન્ટલ કેમ્પ યોજાયો