રાજુલાના પત્રકાર મનીષ મહેતાના પુત્ર ધર્મેશનો જન્મદિવસ

666

રાજુલાના પત્રકાર મનીષ મહેતાના પુત્ર ધર્મેશનો જન્મદિવસ છે. આજે તે 19 વર્ષ પૂર્ણ કરી 20માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આજે તેમના જન્મદિન નિમિતે તેમના પરિવાર દાદા મંગલદાસ, દાદી જયોતિબેન, મમ્મી રૂપલબેન તથા તેમના મિત્રો સહિત સગા સંબંધીઓ દ્વારા મોબાઈલ 7623073684 પર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

Previous articleવલ્લભીપુરમાં છેલ્લાં એક વર્ષથી ગટર ની સમસ્યા
Next articleવલભીપુર સામુહિક આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા યોજયા