ગીતાચોકના ક્યુટ બોય ઉત્સવનો આજે જન્મદિવસ

714

શહેરનાં ગીતાચોક ખાતે રહેતા રવિભાઈ સોલંકીનાં વ્હાલા પુત્ર ઉત્સવનો તા.૨૫ને બુધવારે જન્મ દિવસ છે. સાત વર્ષ પૂર્ણ કરીને આઠ વર્ષમાં પ્રવેશતા ઉત્સવનો જન્મ દિવસ પિતા રવિભાઈ, માતા-મનીષાબેન, દાદી હીરાબેન સોલંકી, નાના જેન્તીભાઈ ડાભી, નાની ગીતાબેન, મામા મનિષભાઈ ડાભી, મામી સીમાબેન,બેન યાત્રી સહિત પરિવારજનો ઉજવણી કરશે.

Previous articleસોસીયા ગામેથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઝડપાયો
Next article..લોકસંસાર ઇમ્પેક્ટ.. વલ્લભીપુરમાં છેલ્લાં એક વર્ષથી ગટર ની સમસ્યા નો આજરોજ તંત્ર દ્વારા નિકાલ કરાયો