વલ્લભીપુર ખાતે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા ફ્રી મોતીયાનો કેમ્પ યોજાયો

588

વલભીપુર ખાતે પ્લોટ જૈન દેરાસર ખાતે “શકરા આઈ હોસ્પીટલ મોગર. આણદ. દ્વારા વલભીપુર માં એક ફ્રી મોતીયા ના કેમ્પ નુ આયોજન સ્વ બરકતભાઈ પીરભાઈ લખાણી પરીવાર દ્વારા કરવા માં આવેલુ આ કેમ્પ મા વલભીપુર શહેર તેમજ તાલુકા ના ભાઈ ઓ તથા બહેનો એ લાભ લીઘે તેમા થી ૪૨ વ્યક્તિ ને મોતીયા ના ઓપરેશન માંટે શકરા આઈ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ તમામ ને લાવવા લઈ જવા માંટે હોસ્પીટલ દ્વારા બસ ની વ્યવસ્થા કરી હતી આ કેમ્ય કેમ્પ તદન ફ્રી માં મોતીયા નુ ઓપરેશન કરી આપવા માં અાવેલ.

તસ્વીર :ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Previous articleરાણપુરમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ
Next articleઘોઘામાં આવેલ ૧૭૮ વર્ષથી વધુ જુના ચર્ચમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ