સણોસરામાં સ્વચ્છતા શપથ

1660
bvn2092017-2.jpg

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરા દ્વારા તા.૧પ-૯-ર૦૧૭થી સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત થઈ. તા.ર-૧૦-ર૦૧૭ સુધી ચાલનારા આ કાર્યક્રમના ભાગરૂપે તા.૧૬-૯-ર૦૧૭ના રોજ કેન્દ્રના કાર્યકરો તથા ખેતીવાડી ખાતાના ગ્રામસેવકો અને ખેતી અધિકારીઓ દ્વારા સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવી તથા તા.૧૭-૯-ર૦૧૭ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યકરો દ્વારા કચેરીના પરિસર અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી સંસ્થાના ઉપનિયામકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા.  

Previous articleભારતમાં સૌથી વધુ ભાડુ ધરાવતી આર્ટ ગેલેરી ભાવનગરમાં બની – અજય જાડેજા
Next articleપીએમના જન્મદિને આદપુર આશ્રમે જમણવાર