Uncategorized અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા ચકલીના માળા – પાણી કુંડાનું વિતરણ By admin - March 26, 2018 791 શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા અર્હમ યુવા- સેવા ગૃપ દ્વારા આજરોજ મહિલા કોલેજ સર્કલ પાસે વિનામુલ્યે લોકોને રપ૦૦ જેટલા ચકલીના માળા ૧રપ૦થી વધુ પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કર્યુ હતું.