સમભાવ યુવા સંગઠન ઘોઘા તથા ગ્રામ પંચાયત ઘોઘા અને તાલુકા પંચાયત ઘોઘાના સહભાવથી ઘોઘા કેન્દ્રવર્તી શાળા ખાતે તા. ર૪-૩-૧૮ શનિવાર અને તા. રપ-૩-ર૮૧ રવિવારના રોજ માં અમૃતમ્્ કાર્ડ યોજનાનો કેમ્પ યોજવામાં આવેલ જેમાં ઘોઘાની જનતાએ ખુબ સહકાર આપેલો અને સમભાવ યુવા સંગઠનના કાર્ય સાથે પ્રથમ દિવસે ૮૮ અને બીજા દિવસે ૧૧૪ કુટુંબોએ લાભ લીધો હતો.