ભાવનગર શહેરમાં રોજકોટ હાઈવે રોડ પર ઓવર લોડ ટ્રેક અને કમાનને અડી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી.
ભાવનગર રાજકોટ રોડ પર હેવી ટ્રક ની અવર જવર હોય છે.આ રોડ પર ગેઠચી વડલા થી નારી ચોકડી રોડ સુધી ઠેર-ઠેર રોડની વચ્ચે કમાનો નાખવામાં આવી છે.
શહેર માં હાઈવે રોડ પર આવી કમાનો ને લીધે હેવી ટ્રકમાં ઓવર લોડ ભરેલા સમાન ને લીધે કમાન સાથે અડી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આવા ઓવર લોડ ટ્રક માં ભરેલા સામાન ને કારણે રોડ પર ના કમાનો સાથે અડી જાય છે..
આવા શહેર માં ઠેરઠેર જાહેરાત ની કમાનો નાખવામાં આવી છે. તો કોર્પોરેશન દ્વારા આવી જે પણ કમાનો નાખેલી છે. તેનું ભાડું લેવામાં આવે છે કે નહીં..? અને જો આવી ખાલી કમાનો દ્વારા વહેલી તકે ઉતારી લેવી જોઇએ.
અને શહેર માં હેવી ઓવર લોડ ટ્રક ને કારણે આવા અકસ્માત સર્જાય છે. તો આની માટે આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે.