શાંતિનગર વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંવરબા આર્દશ વિધાયલ ના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ કથક નૃત્ય, રાજસ્થાનની ઘૂમ્મર, બોલિવૂડ ડાન્સ, આર્મી થીમ, વુમન એમ્પ્લોયમેન્ટ ફ્લાવર ડાન્સ જેવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી તેમજ વિદ્યાર્થીઓ એ અલગ અલગ વિષય પર સ્પીચ આપી સાથે વિદ્યાર્થીઓ ને અવોર્ડ તેમજ શીલ્ડ પણ અર્પણ કરાયા