લૂક એન લર્ન દ્વારા ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરાયું

847

પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી લૂક એન લર્ન નું બે દિવસીય આયોજન કરાયું હતું. આ પ્રદર્શનનો જૈન જૈનતરોએ લાભ લેવા સ્થળ લૂક અને લર્ન જીતુભાઇ વઘાણી ની ઓફીસ ઉપર કાળુભા રોડ ખાતે તારીખ 4 અને 5 જાન્યુઆરી ના રોજ સવારે 10 થી 1, બપોરે 4 થી 7 બે દિવસીય પ્રદર્શન નું આયોજન કરાયું છે.

જેમાં અવનવી ગેમ્સ, સેલ્ફી ઝોન, વિવિધ પ્રોજેક્ટ, પ્રભુ મહાવીરના જીવનના પ્રસંગો,પરમાત્માની પ્રવજયા તીર્થકર પરમાત્મા ના શિષ્યો કેવા હતા સહિતની માહિતી બાળકો ને આપી હતી.

Previous articleબળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી
Next articleસિદસર-બુધેલ રોડ પરથી ટોરસ ટ્રકમાંથી 112 પેટી ઇંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા