પીએમના જન્મદિને આદપુર આશ્રમે જમણવાર

987
bvn2092017-6.jpg

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગારિયાધાર યુવા મોર્ચાના પ્રમુખ નિલેશ રાઠોડ, ભરત મોણપરા, અલ્પેશ નથવાણી, જયેશ નાકરાણી, અલ્પેશ વાઘેલા, નીલેશ સોની, ભરત ગજ્જર, સંજય કંટારીયા સહિતની ટીમે પાલીતાણા પાસે આવેલ આદપુર નજીકના મંદબુધ્ધિના વ્યક્તિઓ માટે જમણવારનું આયોજન કર્યું હતું અને આશિર્વાદ મેળવ્યા હતા.

Previous articleસણોસરામાં સ્વચ્છતા શપથ
Next articleભાવ. યુનિ.માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન પ્રસંગોની ગોષ્ઠીનો પાંચમો મણકો યોજાયો