રાણપુરની સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે પ્રાથના સભા યોજાઈ

598

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે શ્રીમતિ.ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે પ્રાથના સભા યોજાય હતી.ઓસ્ટ્રેલિયા ના જંગલોમાં લાગેલી આગમાં 50 કરોડ જેટલા નાના મોટા પ્રાણીઓ મૃત્યુ પામ્યા ના અહેવાલ જાણી ને શ્રીમતી સી એસ ગદાણી હાઈસ્કૂલ રાણપુર ના વિધાર્થીઓ ના હૃદય માં અરેરાટી વ્યાપી ગઈ હતી.અને મૃત્યુ પામેલ પ્રાણી ઓના આત્માની શાંતિ માટે વિધાર્થીઓ અને સ્ટાફ દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

Previous article‘ગાંધીજીને પત્ર’ વિષય પર નિબંધ લખનાર રાધનપુરની વિદ્યાર્થીની રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ
Next articleભાવનગર શહેરના હાર્દસમાં એવા બિઝનેસ સેન્ટર ને સીલ મારવાં આવતા હોબાળો