શ્રી રામ જન્મોત્સવ આરતી તેમજ શ્રી હરિ જન્મોત્સવ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શ્રી રામ જન્મોત્સવ આરતી બપોરે ૧ર-૦૦ કલાકે તેમજ શ્રી હરિ જન્મોત્સવની આરતી રાત્રે ૧૦-૧૦ કલાકે મુનિસ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.