31માં માર્ગસલામતી સપ્તાહ અંતર્ગત ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધા યોજાઈ

1273

31 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર તથા આર.ટી.ઓ.કચેરી ભાવનગર અને ટ્રાફિક શાખા ભાવનગર સંયુક્ત સહકારથી તારીખ:12-01-2020 ને રવિવારના રોજ પીલગાર્ડન ,જશોનાથ ચોક પાસે , ભાવનગર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જેમાં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ તથા કમર્ચારીઓ આ ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ લીધો હતો. આ સ્પર્ધાનો વિષય ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફટી રહ્યો હતો. ચિત્રો બનાવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleનાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેર ભાજપા દ્વારા પ્રભાતફેરી
Next articleઉતરાયણના છેલ્લાં રવિવારેને લઈ પતંગ રસિકોમાં ભારે ખરીદી