દોલત અનંત વળિયા ન્યુ હાઇસ્કુલ ખાતે દર વર્ષ યોજાતી “સ્વ કાળીદાસ વળિયાની સ્મૂતિ રનિંગ શીલ્ડ” માં દર વર્ષની જેમ આ વર્ષે અન્ડર-19 કબડ્ડી સ્પર્ધા (ભાઈઓ માટેની) નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર ની નામાંકિત શાળાઓના બાલ-રમતવીરો ભાગ લીધો હતો. આ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળા ના સંચાલકોએ પધારવા ભાવ ભયું આમંત્રણ પાઠવ્યું હતું.