કેન્દ્ર સરકારે દ્વારા આજ થી અમદાવાદ મુંબઈ વચ્ચે ખાનગી ધોરણે તેજસ ટ્રેન શરૂ કરતા રેલવે કર્મચારીઓ તેનો વિરોધ કરી રહયા છે જે સંદર્ભે ભાવનગર ટર્મિનસ ખાતે રેલવે કર્મચારીઓ એ બાંદ્રા ટ્રેન ઉપડવાના સમયે હલલા બોલ કર્યો હતો આ કર્મચારીઓ એ રેલવે ના ખાનગીકરણ ની વિરોધ મા સૂત્રો ચાર પોકાર્યા હતા.