GujaratBhavnagar એસ.ટી પાસેથી 42 નંગ બીયર સાથે એક ઈસમ ઝડપાયો By admin - January 18, 2020 1093 ભાવનગર એ.ડિવિઝન પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમી રાહે ભાવ.એસ.ટી પાસેથી ગિરીશ રોશન પરમાર રહે.આડોડીયા વાસ તિલક નગર વાળાને બીયર નંગ – ૪૨ કિંમત રૂ. ૫૨૫૦/- ના મુદ્દામાલ સાથે એ.ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતો.