ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના બધા વોર્ડ ખાતે પોલિયો બુથમાં જઈ બે ટીપાં પીવડાવી બાળકો ને સ્વસ્થ રહે તે માટે શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલ રોટરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હું પોલિયો નો ભોગ બનિયો છું તમારું બાળક પોલિયો ભોગ ન બને તે માટે આજે અને તા.20-21-22 જાન્યુઆરી નજીક ના બુથે રસીના બે ટીપાં પીવડાવો પોલીયો રાઉન્ડ-પોલીયો રવિવારે ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્રારા શહેરમાં 1 થી 13 વોર્ડમાં કુલ-30 ટીમ,મોબાઈલ ટીમ-62
439 બુથ માં મેમ્બર-1692,
સુપરવાઈઝર-91 નું આયોજન કરવામાં આવેલ છે.જેથી તમામ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવી ભાવનગરને કરીશું પોલીયો મુક્ત.