ભાવનગર મહાનગરપાલિકા કક્ષા નો કલા મહાકુંભ સ્પર્ધાનો યશવંતરાય ખાતે પ્રારંભ

664

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ યશવંતરાય નાટયગૃહ ખાતે કરવામાં આવ્યો હતો.મહાનગર પાલિકા કક્ષા ની સ્પર્ધા ૨૦/૨૧/૨૨ ત્રણ દિવસ આ સ્પર્ધા યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આજે પ્રથમ દિવસે કથ્થક ,લોકવાર્તા,દુહા છંદ સોંપાઈ,શાસ્ત્રી કંઠ સંગીત,હાર્મોનિયમ હળવું, ઓરગન ,કાવ્ય લેખન,ગજલ શાયરી ની સ્પર્ધા યોજાય હતી બાળકો એ આ બધી સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Previous articleઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના હસ્તે પાણીયાળા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું
Next articleઅઢી વર્ષથી અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી ઝડપાયો