અમદાવાદ ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરીયા ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તથા સર્વોદય યુથ વેલફેર સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં યોજાયો ૨૦ દીકરીઓને વિવિધ કરિયાવર.અપાયો હતો તા૧૮/૧ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શનિવારે ,ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે દરેક દાતાઓ તથા પ્રમુખશ્રીઓને મોમેન્ટો દ્વારા મેયર શ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મૅયરશ્રી બીજલબેન પટેલ તેમજ આમંત્રિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ, મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશીર્વાદ આપ્યા હતા.