ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ (માલપર)ની લાડકી દિકરી કિરણબાનો આજે તા.૨૧ જાન્યુઆરીને મંગળવારે જન્મદિવસ છે. કિરણબા આજે પોતાનો જન્મદિવસ સ્વ. દાદાજી સુખદેવસિંહ તથા દાદીમાં ઈન્દુબા ગોહિલનાં આર્શિવાદ મેળવી, પિતા સંજયસિંહ, માતા અરૂણાબા, ભાઈ કર્મરાજસિંહ તથા કાકા-કાકી, મામા-મામી, સહિત પરિવારજનો અને શુભેચ્છકો સાથે સાંજે કેક કાપીને ઉત્સાહથી માનવશે. કિરણબાને જન્મદિવસની શુભેચ્છા આપવા ડાયલ કરો મો.નં.-૯૯૦૯૪૭૧૮૨૯