અતુલ્ય ભારત” વિષયે ભાવનગર નગરપાલિકા ની પ્રાથમિક શાળાઓના ઉત્તમ ૨૮ બાળકોનો ચિત્ર વર્કશોપ શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાય ગયો. ડૉ. અશોકભાઈ પટેલ તથા શ્રી હિનાબહેન ભટ્ટ ના સંકલન તળે વિદ્યાર્થી ભાઈ – બહેનોએ તૈયાર કરેલ ચિત્રોને વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ના શૈક્ષણિક કેલેન્ડર માં સમાવિષ્ટ કરવામાં આવનાર છે .