પ્રાપ્ત અહેવાલ મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે આવેલ એક પેટ્રોલ પંપ નજીક તણસા ગામના ભરત કામ્બડ નામના ૪૦ વષૅ ના યુવાન ની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાસી છુટ્યા હતાં મૃતક ના દેહ ને પી.એમ.માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડી.વાય.એસ.પી મનીષ ઠાકર હોસ્પિટલ દોડી ગયા હતા. તેમજ ઘોઘા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.