લાઠી શહેર માં સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે યોજાશે રાજવી કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતું નાટય “યાદી ભરી ત્યાં આપની”મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના જીવન કવન વિશે સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે તા૨૬/૧/૨૦૨૦ ના રોજ લાઠી શહેર માં નાટીકા “યાદી ભરી ત્યાં આપની” યોજાશે