દામનગર-લાઠી વચ્ચે છભાડીયા થી ભીંગરાડ ગામ જતા પોપતભાઈની વાડી પાસે પિકપ બોલેરો અને બાઈક અથડાતા પિકપ બોલેરો રોડની સાઈડમાં પલટી ખાઈ જતા બેઠેલા લોકોને નાની-મોટી ઈજા થતા સારવારમાં ખસેડેલ છે.
જ્યારે બાઈક ખાળીયામાં ઉતરી જતા ચાલક ને પણ ઈજા થતા સારવારમાં ખસેડેલ છે.બનાવની જાણ થતાં ભીંગરાડ અને છભાડીયા ગામના લોકો મદદ માટે દોડી ગયા હતા.ત.સૌ.અતુલ શુકલ દામનગર.