એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા તા.25 જાન્યુઆરી નાં રોજ ભૂભંલી હાઈસ્કૂલ શાળામાં 92 વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ. તેમજ 7 વિધાર્થીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું.આ આરોગ્ય કેમ્પમાં V.R.T.I નાં શ્રી શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર શ્રી રેખાબહેન, તથા શ્રી રાજુભાઈ એ સેવા આપેલ.