પીડીલાઈટના સહયોગથી આઈટીઆઈ કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ પ્રારંભ કરવામાં આવ્યું

480

આઈટીઆઈ ભાવનગર (મહિલા) ના પીપીપી પાર્ટનર પીડીલાઈટ જે રાજ્યની 200 આઈટીઆઈ તથા કેવીકે ના CSR પ્રોજેક્ટ અને નોલેજ પાર્ટનર છે. જેના સહયોગ થી આજથી બે દિવસીય ક્રિકટ ટુર્નામેન્ટ યોજવામાં આવી.

ભાવનગર અને બોટાદના તમામ તાલુકા આઇટીઆઇના કર્મચારીઓમાં સ્પોર્ટ્સમેનશીપ જળવાઈ રહે અને ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત કર્મચારીઓની શારીરિક ફિટનેસ માટે રજાના દિવસમાં બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું..જેમાં 12 ટિમો અમને સામને ટકરાશે…જેમાં વિજેતા ટીમેને પીડીલાઈટ ના પ્રોજેક્ટ હેડ ડો.પી.કે.શુક્લા અને રાજકોટ રિઝયનના નાયબ નિયામકશ્રી એમ.એમ . દવેના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી (વલભીપુર)

 

Previous articleપ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરભાવસિંહજી પોલીટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ ના nss વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Next articleવલભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઈસ્કુલમાં મતદાતા દિવસ ઉજવણી કરાઈ