વલભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઈસ્કુલમાં મતદાતા દિવસ ઉજવણી કરાઈ

712

વલભીપુર ખાતે તારીખ 25/1 ને શનિવાર ના રોજ
ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય દ્વારા અલગ-અલગ રાસ ગરબા ત્યારબાદ મતદાતા દિવસની વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી અને પ્રથમ વખતે જે કોઈ ઇલેક્શનમાં મતદાન કરેલું તેવા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવેલું મામલતદાર શ્રી વલભીપુર એમડી મકવાણા સાહેબ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભૂપતસિંહ જી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી (વલભીપુર)

Previous articleપીડીલાઈટના સહયોગથી આઈટીઆઈ કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ પ્રારંભ કરવામાં આવ્યું
Next articleઅમર ટ્રાવેલ્સની બસ માંથી 10.80 લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો