રામનવમી નિમિત્તે એમ.જી. રોડ વેપારી ભાઈઓની ઉપસ્થિતિમાં વિનામુલ્યે પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ મેયર નિમુબેન બ્રાહ્મણીયા, ડે. મેયર માનભા મોરી, ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ઉપપ્રમુખ સંજયભાઈ વેગડ, એસબીઆઈ બ્રાંચ મેનેજર શિવાનીબેન, સા. કાર્યકર કિરણબા ચુડાસમા, સ્ટુ- પ્રેસીડેન્ટ ઓમભાઈ મિતરાજસિંહ ચુડાસમા સેન્સ જજ જનકભાઈ પંડયા, ચંદુભા ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ.