મહુવા ખાતે સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સંચાલિત મોહનલાલ માવજીભાઈ આંબલીયા વિદ્યાર્થી ગુહ માં 71 મો ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બોર્ડીગ ના અધ્યક્ષ:- નટુભાઈ નાનજીભાઈ વ્યાસ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું અને મહુવા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ પરમાણંદભાઈ વરીયા પૂર્વ અધ્યક્ષ લવજીભાઈ વોરા તથા સમાજના આગેવાનો બોર્ડીગ ના ગૃહપતિ અને વિદ્યાર્થી ઓ એ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.
તસ્વીર:- વિરલ વરીયા ( સુરત)