ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિન ના દિવસે પોતાની શાળા માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન નો કાર્ય ક્રમ

490
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિન ના દિવસે એક અનોખી પહેલ કરવામાં આવી છે.
જેમાં રાજ્યભરના શિક્ષકો ને શિક્ષણ સચિવ વિનોદ રાવની સીધી સૂચના થી પોતાની શાળા માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન નો કાર્ય ક્રમ જેતે શાળા ખાતે આવા શિક્ષકોનું સન્માન નો કાર્યક્રમ યોજવાની સધી સૂચના આપી અને પાલીતાણા ના શિક્ષક નાથાભાઇ આહીર ને સમયદાન અને નાવીન્ય પૂર્ણ પ્રયોગ માટે બેવડી સિદ્ધિ મેળવી પાલીતાણા તાલુકાનું ગૌરવ વધારી શિક્ષણ વિભાગ નું બેવડું સન્માન પાલીતાણા ના પૂર્વ નગરપાલિકા ના પ્રમુખ હેમાબેન કડેલ અને શાળામેનેજમેન્ટ કમિટી ના સભ્ય દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ અનિલભાઈ ભંડારી c.r.c.co. દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જિલ્લા ના આ એક માત્ર શિક્ષક કે જેવોને બેવડી સિદ્ધિ હાંસલ કરી હોય.
Previous articleસર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બરવાળા ખાતે ૫૬ દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું
Next articleઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલભીપુર તાલુકા દ્વારા કર્તવ્યબોધદિન ની ઉજવણી કરાઈ