ફુલસર ગામ માં પંચામુત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ દ્રારા આયોજીત શ્રી રણછોડદાસજી હોસ્પિટલ ના સહયોગ થી ફ્રિ નેત્ર નિદાન કેમ્પ નુ આયોજન કરવા માં આવેલ આ કેમ્પ માં 326 આંખ રોગ ના દદીૅ ઓ એ લાભ લીધેલ અને તેમાં થી 31 દદીૅ ને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઈ જવા માં આવેલ આ કેમ્પ માં ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી,ભાવનગર શહેર વિરોધ પક્ષ ના નેતા જયદિપસિહં ગોહિલ ,ફુલસર ચિત્રા નારી વૉડ નં 1 ના નગર સેવક કાંન્તીભાઈ ગોહિલ દ્રારા દિપ પ્રાગટય કરી કેમ્પ નુ ઉદઘાટન કરેલ અને આ કેમ્પ મા રણછોડદાસજી હોસ્પિટલ ના ડો સૌલક્કીં સાહેબ અને પંચામુત હોસ્પિટલ ના મેનેજીંગ ડાયરેકર ડો ગૌરાંગ સાટીયા એ સેવા આપેલ અને કેમ્પ ને સફળ બનાવવા જયંતિગીરીબાપુ રાજેન્દ્રસિહં જાડેજા.હિતેષભાઈ ખમણવાળા.પુરોહીતદાદા ઈમરાનભાઈ ગાદલા વાળા ઈમરાનભાઈ અમદાવાદી વગેરે લોકો એ ખુબ મેહનત કરેલ….