મહુવા તાલુકાની આંગણકા શાળાને વિદાય પ્રસંગે 21300/- રૂપિયાની બાળકો માટે ભેટ આપી હતી.

715

મહુવા તાલુકાની આંગણકા શાળાના મુખ્ય શિક્ષક  પ્રવીણભાઈ મકવાણાએ આંગણકા શાળામાંથી નાના
ખુંટવડા શાળામાં બદલી થતાં માતૃસંસ્થા આંગણકા શાળાને વિદાય પ્રસંગે 21300/- રૂપિયાના આહુજા
માઇક સિસ્ટમ બાળકો માટે ભેટ આપી હતી. આ વિદાય પ્રસંગે શાળાના બાળકો અને શિક્ષકોએ પ્રવીણભાઈ
મકવાણા શિક્ષક કાર્યો અને મૂલ્યલક્ષી પ્રેરક પ્રસંગો દ્વારા વાલીઓ તેમજ ગ્રામજનોએ ભાવુક બની મુખ્ય
શિક્ષક  પ્રવીણભાઈ મકવાણાને વિદાય આપી હતી.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ -૧૦ અને ધોરણ – ૧૨ (આર્ટ્સ/કૉમર્સ)નાં વિદ્યાર્થીઓને દવે દ્રષ્ટીબેન અને ભટ્ટ હેતલબેન દ્વારા મોટીવેશનલ સેમીનારનું આયોજન કરાયુ.
Next articleહવે કૃષ-૪ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાને લેવામાં આવી શ