26 જાન્યુઆરી ના દિવસે વડોદરા ની અંદર ત્રીશા ઈવેન્ટ દ્વારા સવથી મોટા ફેશનશો યોજાયો

752

26 જાન્યુઆરી ના દિવસે વડોદરા ની અંદર ત્રીશા ઈવેન્ટ દ્વારા યોજાયેલા સવથી મોટા ફેશનશો માં ભાવનગર ના ફેજુ સેલોત Mr ગુજરાત 1 રન.. જીત્યો હતો અને ભાવનગર ના પીર્તીયોગી ઓ પણ અલગ અલગ ટાઈટલ જીત્યા હતા અને ચિફ ગેસ્ટ તરીકે હાર્દિક આહિર ઉપસ્થિત હતા

Previous articleભાવનગર એસ.ટી કચેરીમાં થયેલી ચોરી નો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલીતી પોલીસ
Next articleયુવા ચિત્રકાર કોમલભાઈ રાઠોડ ના ચિત્રોનું પ્રદર્શન તારીખ 1/2/ 20ના રોજ યોજાશે