જમી-અતે ઉલમાં એ હિન્દ ભાવનગર દ્વારા બંધને સમર્થન મોટાભાગના લધુમતી સમાજે CAA અને NRC નો કર્યો વિરોધ કરવામાં આવ્યો હતો. લઘુમતી સમાજની તમામ દુકાનો બંધ રાખી હતી. બાકીના વિસ્તારો માં મિશ્ર પ્રતિસાદ દુકાનો ખુલી હતી. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ
CAA ના વિરોધ માં ભારત બંધ ના એલાન ના પગલે આજે ભાવનગર માં મુસ્લિમ વિસ્તારો રહ્યા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતો.
શહેર ની મુખ્ય બજારો માં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર જિલ્લા માં ચુસ્ત બંદોબસ્ત 1400 જેટલા પોલીસ જવાનો તેમજ 1000 જેટલા હોમગાર્ડ ના જવાનો બંદોબસ્ત માં જોડાયા હતો.વ્રજ તેમજ અશ્વ સવાર પોલીસ નું સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા ઉપર પણ રાખવામાં આવી રહી છે.
શહેરના નવાપરા વિસ્તારનો લઘુમતી સમાજ કાયદાના વિરોધમાં કેસરબાઈ મસ્જિદ પાસે આખો દિવસ શાંતિ થી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. CAA, NRC, અને NPR નો વિરોધ સાથે બેનરો સાથે ચોક માં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના જશોનાથ ચોક ખાતે એકત્ર થયેલ બહુજન મોરચા ના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કરી કાર્યકરો ની અટકાયત કરી હતી.