ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું ભવ્ય આયોજન

656

ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તારીખ ૨/૨/૨૦૨૦ રવિવારેના રોજ સવારે ૬:૩૦ કલાકે નિ:શુલ્ક શિયાળુ યોગ શિબર નું ભવ્ય આયોજન વન્ડરલેન્ડ સ્ટેમ કીન્ડરગાટન તથા ઇસ્કોન ક્લબ અને વર્લ્ડ યોગ ચેમ્પિયન જાનવી મહેતા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શિબિર નો મુખ્ય હેતુ જનતા ને યોગને વૈજ્ઞાનિક ઢબે જાણે તેમ જ યોગ આપવાની સ્વાસ્થ્યલક્ષી, સુખની અનુભૂતિ કરવાનો અભિગમ ધરાવતા થાય અને યોગ વિદ્યા દ્વારા વધુ જનજાગૃતિ આવે તે હેતુથી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યના યોગ બો્ડ ચેરમેન શિશપાલજી (યોગ સેવક) અને આંતરરાષ્ટ્રીય યોગ બ્રાન્ડ એમ્બેસેડર – H.A.Y.A જાનવી પ્રતિભા મહેતા (વર્લ્ડ યોગ ચેમ્પિયન)દ્વારા શિબિરમાં યોગ લક્ષી તમામ યોગ કરાવામાં આવશે તો આપ સર્વને આ નિશુલ્ક યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા સરલા સંદીપ સોપારિયા ,આનંદ ઠક્કર અને જાનવી મહેતા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે શિબિરમાં આવવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્‍ટ્રેશન માટે ૭૨૮૩૮૨૮૨૨૪ અને ૯૦૨૩૭૬૯૧૧૨ પર સંપર્ક કરવા સરલા સોપારિયા દ્વારા જણાવાયું છે કાર્યક્રમનું ઉદ્ઘાટન જીતુભાઈ વાઘાણી અને વિભાવરીબેન દવે દ્વારા કરવામાં આવશે જેમાં મુખ્ય અતિથિ જયવીરરાજસિંહ ગોહિલ, મહિપત સિંહ ચાવડા, મનહરભાઈ મોરી, રાજેન્દ્રસિંહ રાણા, યુવરાજ સિહ ગોહિલ, અશોકકુમાર યાદવ, એમ. એ. ગાંધી, અરૂણભાઈ ભલાણી ખાસ હાજરી આપશે કાર્યક્રમ ને સફળ બનાવવા સારી એવી જેહમત ઉઠાવી રહ્યા છે.

Previous articleનાનાખુંટવડા પ્રાથમિક શાળાને વૉટરકુલર શાળાને ભેટ
Next articleછેલ્લા બે વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો