આજરોજ વલભીપુર શહેરમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આયોજીત વલ્લભીપુર માં સ્વં ભુપતભાઇ પી લંગાળિયા ના સ્મરણાથે જેન દેરાસર માં યોજાયો વિના મુલ્યે આંખની તપાસ તેમજ વિના મુલ્યે મોતિયાના ઓપરેશન નું નિકુંજભાઈ ભુપતભાઇ લંગાળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમા બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો ….120 દર્દીઓ એ લીધો લાભ ને મોતિયા ના ઓપરેશન માટે 25 લોકોએ લીધો લાભ માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઉદ્દેશ સાથે…. રિપોર્ટ. ધર્મેદ્ર સિંહ સોલંકી વલભીપુર