વલ્લભીપુર શહેર માં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત યોજાયો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાદેશિક કમિશ્નર/નગરપાલિકા, ICD જિલ્લા પ્રોગ્રામ ઓફીસર, તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા એ પોતાના વકતવ્ય માં ગુજરાત સરકાર ના પોષણ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, જયાબેન ચાવડા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, CDPO, શહેર ભાજપ પ્રમુખ નીતિન ગુજરાતી, તાલુકા ભાજપના મહામંત્રી DT કુવાડીયા, તેમજ સુપરવાઈઝરશ્રીઓ, આંગણવાડી વર્કર તેમજ મોટી સંખ્યામાં બહેનો, શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારોશ્રી ઓ, નગરપાલિકા સદસ્યશ્રી, આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહિયા હતા.
તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી (વલભીપુર)