વડવા સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર દ્વારા ૧૮મોં સમુહ જનોઈ ૨૧ બટુકોની રવિવારના રોજ યોજાઇ ગયેલ. આ સમુહ જનોઈ માં સીતારામ બાપુ , ભાવેશભાઈ રાવળ, અશોકભાઈ વ્યાસ, સુરેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ભટ્ટ,કા્ન્તીબેન ભટ્ટ,શ્રે્તાબેન મહેતા અંને દિપકભાઈ પંડ્યા અધિકારી ગાંધીનગર,ધમે્શ પંડ્યા વી.એચ.પી, પરેશભાઈ પંડ્યા કોર્પોરેટર, સહિત ના તમામ હોદ્દેદારો અને આગેવાનો, ડોક્ટરો, વકીલો,એન્જીનિયરો સહિત ના તમામ હાજર રહ્યા હતા.
આ સમુહ જનોઈ ને સફળ બનાવવા કાર્તિકભાઈ મહેતા, નિકુંજ મહેતા એડવોકેટ,નિરજ ભટ્ટ, હિતેશભાઈ પંડ્યા, જેન્તીભાઇ પંડ્યા,કરણ વ્યાસ, પ્રવિણભાઇ જોશી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, સહિત ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.