ફાયર બ્રિગેડ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી

625

ભાવનગર શહેરના નિર્મળ નગરમાં આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી

Previous articleસૂચિત ૨૦૨૦નું બેજટ સ્વૈચ્છીક સંસ્થાઓ માટે ખતરાની ઘંટડી…
Next articleરાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં વિશાલ રેલી યોજાઈ