GujaratBhavnagar ભાવનગર સર ટી હોસ્પિટલના બીજા માળેથી દર્દીનો આપઘાત By admin - February 8, 2020 665 ભાવનગર સર.ટી હોસ્પિટલ ના જુના બિલ્ડિંગમાં કોઈ બીમારી સબબ સારવાર લઈ રહેલ યુવાને આજે સવારે હોસ્પિટલના બીજા માળેથી ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને લઇ એ.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે