લીંબડીમાં વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર શખસની ધરપકડ

597

લીંબડીમાં રહેતા પરિવારની અને ધોરણ – ૯ – અભ્યાસ કરતી સગીરવયની પુત્રીનું ખણ ગામનો સંકેત હસમુખ કોળી નામનો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો . દરમિયાન પોલીસની ભીંસ વધતા સંકેત કોળી સગીરા સાથે પોલીસ મથક હાજર થઈ જતા ધરપકડ કરવામાં આવી હતી અને સગીરાને તબીબી પરીક્ષણ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી . પોલીસે સંક કોળીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી .

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleCAAના સમર્થનમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા
Next articleજાન્હવી કપુર પાસે હાલમાં ત્રણ ફિલ્મ હાથમાં રહેલ છે