દામનગર પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતા માં ત્રીદિવસીય ગ્રીનજોબ શિબિર નો પ્રારંભ નિષ્ણાંત વક્તા નિખિલેશ મહેતા નું મનનીય માર્ગદર્શન

1145
દામનગર શહેર માં નગરપાલિકા પ્રમુખ ની અધ્યક્ષતા માં ત્રીદિવસીય ગ્રીનજોબ શિબિર નો પ્રારંભ નિષ્ણાંત મોટિવેશનલ વક્તા નિખિલેશ મહેતા દ્વારા ત્રીદિવસીય શિબિર માં શહેર ના તમામ સફાઈ કર્મચારી ઓ ને સફાઈ વ્યવસાય ને વિચાર બનાવવા નો મંત્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વ સ્વાસ્થ્ય અને બહેતર કામગિરી માટે ડેમોસ્ટેશન કરી અવગત કરાયા સફાઈ કર્મચારી ઓ ને સ્વચ્છતા બાબતે બેનમૂન સંકલન થી કેવી કેવી બાબતો નું ધ્યાન રાખવાનું સફાઈ કર્મચારી ઓ વેસ્ટ માંથી બેસ્ટ વધુ વેતન કેવી રીતે મેળવી શકે સ્વ આરોગ્ય માટે સતર્ક બનાવા અનેક પ્રકાર ના જોખમી બેકટેરિયા ચેપ થી રક્ષણ મેળવવા માટે માસ્ક મોજા જકિટ સહિત વિવિધ કચરા ઓ નું વર્ગીકરણ સહિત દરેક બાબતો નો ડેમોસ્ટેશન કરી અવગત કર્યા હતા સેનેટરી  સાધનો  એસિડ સફાઈ સાધનો યાંત્રિક સાધનો તેની સાર સંભાળ રાખવા સંચાલન કરવા ની દરેક બાબતો થી સર્વ સફાઈ કર્મચારી ઓ ને સ્વગત કર્યા હતા પાલિકા કર્મચારી સેનેટરી ઇન્સ સહિત ના સ્ટાફ ની ઉપસ્થિતિ માં ત્રીદિવસીય શિબિર નો પ્રારંભ કરાવતા નિષ્ણાંત વક્તા નિખિલેશ મહેતા એ મનનીય માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
Previous articleઅનુભવના ઓટલે અંક: ૪૭ મારી પ્રેરણામૂર્તિ
Next articleનવી ફિલ્મમાં સલમાન સાથે પુજા હેગડેને લેવાનો નિર્ણય