પ્રો. કન્નન શ્રીનિવાસન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રસાયણશાસ્ત્રી અને CSIR-CSMCRIમાં છેલ્લા 23 વર્ષ થી કાર્યરત છે

678

પ્રો. કન્નન શ્રીનિવાસન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રસાયણશાસ્ત્રી અને CSIR-CSMCRIમાં છેલ્લા 23 વર્ષ થી કાર્યરત છે, તેઓએ તા. 14-02-2020 ના દિવસે ડાયરેક્ટર-સીએસએમસીઆરઆઇ તરીકે ચાર્જ લીધો છે. આ પહેલા તેઓ બિઝનેસ ડેવલોપમેન્ટ અને પ્લાનીંગ ડિવીઝનના હેડ તરીકે કામ કરતા હતા.

ડો. શ્રીનિવાસનએજાન્યુઆરી, 1997 માં CSMCRI માંજોડાયાઅનેત્યાર બાદ ‘મુખ્યવૈજ્ઞાનિક’તરીકેનીપદવી2016 માંઉપલબ્ધકરી. તેઓઆંતરરાષ્ટ્રીયખ્યાતિપ્રાપ્તરસાયણશાસ્ત્રીતરીકેઘણાબધાસંશોધનક્ષેત્રોસાથેજોડાયેલછે, જેમકેવેસ્ટમાંથીવેલ્થ, વિવિધ બળતણ સ્ત્રોત માંથી પન:પ્રાપ્ય ઉર્જા તથાએવારસાયણપદાર્થો નું સંશોધન અને વિશ્લેષણ કે જેરસાયણઈન્ડસ્ટ્રીઝમાંઉપયોગથઈશકે. હાલ માં ડો. કન્નનશ્રીનિવાસન CSIR ની ઘણી બધી મુખ્ય વૈજ્ઞાનિક તથા પોલિસી સબંધિત સમીતી ના સભ્ય તરીકે ફરજ બજાવે છે.

ડો. કન્નન એ પોતાનું શૈક્ષણિક માસ્ટર તથા Ph.D.ડિગ્રી IIT–મદ્રાસમાંથી મેળવી છેતથા તેઓ 70 કરતા વધારે રિસર્ચ પેપર અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય પેટન્ટ પ્રાપ્ત કરી છે.

તેઓ એ પોતાના કરીયર દરમિયાન INSA મેડલ, યંગ સાયન્ટિસ્ટ (1998), હમબોલ્ડ ફેલોશીપ-જર્મની, JSPS ફેલોશીપ-જાપાન, રમન રિસર્ચ ફેલોશીપ – USA પ્રાપ્ત કરેલ છે.

Previous articleસારાની કાર્તિક આર્યન સાથે ફિલ્મને કમજોર જ પ્રતિસાદ
Next articleભાવનગર શહેરમાં યમદૂત બની ફરતી બસે વધુ એક બાળકીનો ભોગ લીધો પરિવારજનો દ્વારા મૃત્યુ સ્વીકારવાની ના